Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવા નક્ષત્રમાં પ્રવેશ કરતાની સાથે જ અંબાલાલ પટેલે રાજ્યમાં જોરદાર વરસાદને લઈને કરી આગાહી - GUJJUFAN

નવા નક્ષત્રમાં પ્રવેશ કરતાની સાથે જ અંબાલાલ પટેલે રાજ્યમાં જોરદાર વરસાદને લઈને કરી આગાહી

નવા નક્ષત્રમાં પ્રવેશ કરવાની સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. ઉત્તર નક્ષત્રમાં પ્રવેશની સાથે આગામી ચાર થી પાંચ દિવસ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા 19 લઈને 23 સપ્ટેમ્બર વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તેવું જણાવવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં 27 સપ્ટેમ્બરને થી લઈને 5 ઓક્ટોબર સુધી વરસાદ જોવા મળશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર સપ્ટેમ્બર મહિના ના બીજા અઠવાડિયે ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશના કારણે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદના એંધાણું વ્યક્ત કર્યા છે.

તેમજ નાના મોટા ચક્રવાત ના એંધાણો પણ વ્યક્ત કર્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ દ્વારા 20 સપ્ટેમ્બર થી લઈને 23 સપ્ટેમ્બર વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તેવું જણાવવામાં આવ્યું છે.અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર સપ્ટેમ્બર મહિના ના ચોથા અઠવાડિયે ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *