હોદ્દો સંભાળતાની સાથે જ આ મંત્રીએ કરી દીધું મોટું એલાન, જાણો.
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે મહેસુલ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.તેમણે આ સરકારી અધિકારીને મહત્વનો સંદેશ આપ્યો હતો સંકુલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની જેમ રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદી આજે શાસ્ત્રોક્ત વિધિ અને વિવિધ રીતે કાયદા અને મહેસૂલમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.
તેમને વૈદિક મંત્રોચ્ચાર સાથે ચેમ્બર માં પ્રવેશ કર્યો છે. મહેસુલ મંત્રીના જાહેર તરીકે તેમને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ સમયે તેમને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, સરકારી અધિકારીઓને ટકોર કરી હતી.
તેમને જણાવ્યું હતું કે, અધિકારીઓની પોતાની અને ખોટી રીતે કામ ન હતો, વિલમ સાંખી લેવામાં નહીં આવે. આવું કોઈ પણ અધિકારીઓ નહીં ચલાવી લેવામાં આવે.
મહેસુલ મંત્રી ચાર્જ સંભાળ્યા બાદ મીડિયા સાથે રૂબરૂ થતા જણાવ્યું હતું કે, લોકોની સુખાકારી માટે કામ કરી સરળ તેમજ શુદ્ધ ન્યાય મળે તે માટે કામ કરીશું વકીલો કોન્ફરન્સ પણ કરીશું.
મહેસૂલ વિભાગમાં કાયદા ની પ્રક્રિયાથી અનેક સમસ્યાઓ હોય છે. લોકોની સમસ્યાનું નિવારણ થાય તે દિશામાં કામ કરીશું સામાન્ય રીતે અધિકારીઓની ઢીલી નીતિના કારણે જમીનની નોંધ ઝડપથી પડતી નથી વિલંબ થાય છે.
જે હવે સાખી લેવામાં નહીં આવે આ પ્રક્રિયા સરળ થાય. એ માટે મામલતદાર સુધી વિડીયો કોન્ફરન્સ કરીશું મહેસુલ મંત્રીના ચાર્જ તરીકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી દરમિયાન તેમને આ મુદ્દે નિવેદન આપ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!