નીતિન પટેલ ગૃહમાં પહોંચતાની સાથેજ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું એવું કે, નીતિન કાકા…
ગુજરાત વિધાનસભામાં ટૂંકા ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ માટે આપેલું વિધાનસભાનું સત્ર છે. ત્યારે આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત એ નીતિન કાકા આવો કહીને આવકાર્યા હતા. જ્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉભા થઇ ને આવકારવા સામે ગયા હતા.
ગૃહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું તેમણે કહ્યું હતું કે આજે ખાસ દિવસ છે. મહિલા અધ્યક્ષ તરીકે આજે નીમાબેન ની પસંદગી થઈ છે. આજે વરસાદ પણ રાજ્યભરમાં મન મૂકીને વરસી રહ્યો છે.
નવા અધ્યક્ષ નવા સીએમ અને નવી સરકાર ફુલગુલાબી વાતાવરણ આજે નિર્માણ પામ્યું છે. પરેશ ધાનાણીએ કહ્યું આ બાળક નું સિંચન કરે એવી રીતે આપ ગૃહના તમામ ધારાસભ્યો નું સિંચન કરશો એવી આશા.
વિધાનસભામાં મહિલા અને બાળ કલ્યાણ સમિતિ બનાવવા ભલામણ કરી ભૂતકાળ ના અધ્યક્ષ દ્વારા સંભળાયેલી નયને આવકારું છું. પ્રશ્નો ઊભા થાય ત્યારે કોંગ્રેસ દ્વારા પુરાવા રજૂ કરાય અને સરકાર પણ મૂકે છે.
પુરાવામાં ક્યારેક તો ક્યારે લઈ શકતું નથી, અને સંસદીય પ્રણાલી અમે જાણીએ છીએ કે ભૂતકાળના નિર્ણયોના કારણે કોંગ્રેસના સભ્યો દુઃખી થયા હતા.
વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા જઇ રહેલી માં બહેન આચાર્યનું વિધાનસભા માં કચ્છના નાગરિકો અને મહિલાઓનું કર્યું સન્માન આવેલ નાગરિકોને કાર્યકર આગેવાનોએ સન્માન કર્યું. વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યો નો દેખાવ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!