પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ મમતા બેનરજી નું ટેન્શન વધ્યું.
પશ્ચિમ બંગાળના વિધાનસભામાં ચૂંટવા માટે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. અગાઉ ચૂંટણી પંચ જણાવ્યું હતું કે તે રાજ્ય ની ખાલી પડેલી બેઠકો પર ટૂંક સમયમાં જ પેટાચૂંટણી યોજાશે. પરંતુ દેશમાં અને રાજ્યમાં આ મહામારીનો સંક્રમણને ધ્યાનમાં લઇ ને ચૂંટણીપંચ દ્વારા વિચારણા કરવામાં આવે છે.
બીજી તરફ ભાજપ રાજ્યમાં પેટાચૂંટણી યોજવા સામે પંચને આવેદન પત્ર આપ્યો છે. મમતા બેનરજીએ સંવિધાન અને દેશના નિયમ મુજબ મંત્રી પદ સંભાળ્યું ના છે.
માસમાં ધારાસભ્ય ચૂંટવા જરૂરી છે. અને મમતા બેનરજીએ માર્ચ મહિનામાં સત્તા મેળવી હતી અને સપ્ટેમ્બર સુધીમાં તેઓ ન ચૂંટાય તો તેમને રાજીનામું આપવું પડે તેવી શક્યતા છે.
આગામી ચૂંટણીમાં મમતા બેનર્જીએ સારું પ્રદર્શન કર્યું હતું. અને ભાજપ ને ટક્કર આપી હતી. રાજ્યમાં આ મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા અગાઉની બેઠકમાં તારીખ નક્કી કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં સંક્રમણ માં ઘટાડો થાય ત્યારે ચૂંટણી યોજાશે.
રાજ્યમાં આ મહામારી ના કુલ કેસ 900 જેટલા પહોંચ્યા છે. જો કે તૃણમૂલ કોંગ્રેસ આરોપ મૂક્યો છે.કે આ કેસ 22000 કેસ હતા તે સમયે પણ અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!