Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવા નક્ષત્રમાં પ્રવેશ કરતાની સાથે જ, અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની મોટી આગાહી - GUJJUFAN

નવા નક્ષત્રમાં પ્રવેશ કરતાની સાથે જ, અંબાલાલ પટેલે કરી ધોધમાર વરસાદની મોટી આગાહી

રાજ્યભરની અંદર ચોમાસાની સિઝન ચાલી રહી છે, રાજ્યની અંદર દરેક જિલ્લામાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદ ને લઈને એંધાણો વ્યક્ત કર્યા છે. આગામી 4 ઓગસ્ટ પછી રાજ્યના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. બીજા રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી હતી.

હવે અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આવનારા દિવસોમાં વરસાદી માહોલ ખૂબ સારો જોવા મળશે. આવનારા 24 કલાકની અંદર દરેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

આવનારા 24 કલાકની અંદર 31 જુલાઈના રોજ મધ્યમથી હળવા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. 2 ઓગસ્ટ થી 4 ઓગસ્ટ સુધીમાં રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જામશે તેવા એંધાણો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.

ત્રીજા રાઉન્ડની અંદર સમગ્ર જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે, તેવી શક્યતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ રાજ્યમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યભરની અંદર સારા વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. આ રાજ્યમાં સીઝનનો 66% વરસાદ થઈ ચૂક્યો છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. આવનારા 48 કલાકમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *