કપાસની વાવણી શરૂ થતા જ કપાસના ભાવમાં થયો મોટો ઉછાળો, ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ

આ વર્ષે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 7500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11,770 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા.

અમરેલીના માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 10,000 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11,210 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બાબરા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 10,850 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 12,300 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 9,525 થી લઈને મહત્તમ ભાવ 11,825 રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં કપાસ ના બજાર 10,120 રુપીયા થી લઈને 12,200 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતો માટે ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

વિસાવદરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 10,150 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11,270 રૂપિયા જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ 11,450 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 11,130 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ જસદણ માર્કેટ યાર્ડ માં સરેરાશ 11,010 થી લઈને મહત્તમ ભાવ 13,100 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *