તહેવારો નજીક આવતા જ લીલી શાકભાજીના ભાવમાં થયો મોટો વધારો, મોંઘવારી એતો હદ કરી

લીંબુની આવક ઓછી થતા લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હતા. એક મહિના પહેલા એક કિલો લીંબુ ના ભાવ 250 રૂપિયા જોવા મળ્યા હતા. ત્યારબાદ હવે લીંબુના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં લીંબુ હોલસેલ ના ભાવે 48 રૂપિયા કિલો જોવા મળી રહ્યા છે. જ્યારે રિટેલર બજારમાં લીંબુના ભાવ કિલો 75 જોવા મળ્યા છે.

કોથમીર નો ભાવ ત્રણ ગણા થઈ ગયા છે. સામાન્ય દિવસોમાં કોથમીર 20 રૂપિયાની કિલો મળતી હોય છે. જે હાલમાં 80 રૂપિયા ના કિલો બોલાઇ રહ્યા છે. ગરમીની સીઝન લીંબુના ભાવ ઘટવાથી ગૃહિણીઓમાં હાશકારો જોવા મળી રહ્યો છે

, અને સામાન્ય જનતા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શાકભાજીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવમાં 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. શાકભાજીના ભાવ માર્કેટમાં 80 થી 90 રૂપિયા કિલો જોવા મળી રહ્યા છે.

વેપારીના જણાવ્યા અનુસાર લીંબુની આવક સારા એવા પ્રમાણમાં થઈ હોવાને કારણે આગામી દિવસોમાં લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળશે. પરંતુ ટમેટાની આવક ઓછી થઈ હોવાથી ટામેટા ના ભાવ વધારો જોવા મળ્યો છે.

દિવસે દિવસે વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવી ગયો છે. શાકભાજીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ટમેટાના ભાવ આગામી દિવસોમાં ઉછાળો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ માર્કેટમાં કોથમીરના ભાવ બમણા થઈ ગયા છે. સામાન્ય રીતે માર્કેટમાં કોથમી 30 થી 40 રૂપિયા કિલોના ભાવે મળતી હોય છે. કોથમીર 20 રૂપિયાની કિલો મળતી હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *