Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં આ તારીખે વરસાદનું જોર વધશે - GUJJUFAN

નવી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં આ તારીખે વરસાદનું જોર વધશે

રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વેક કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધ થઈ શકે છે. જ્યારે મહેસાણા અને પાટનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ રહેવાની સંભાવના સિવાય રહી છે.

ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આગામી બે દિવસમાં છે.

માછીમારો ને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધી સાર્વત્રિક વરસાદ થયો છે. જળાશયોમાં 50% થી વધુ જળ સંગ્રહ થયો છે. અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માંહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારતીય અધિકારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવી ત્રણ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *