Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પવનની ગતિ તેજ બનતા હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહીત આ વિસ્તારમાં વરસાદને લઈને કરી આગાહી, મજબૂત વાવાઝોડું સતત... - GUJJUFAN

પવનની ગતિ તેજ બનતા હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહીત આ વિસ્તારમાં વરસાદને લઈને કરી આગાહી, મજબૂત વાવાઝોડું સતત…

શિયાળાના સમયે વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. વલસાડના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા પાકને નુકસાન થઈ શકે છે. સવારથી જિલ્લા વાતાવરણ સર્જાયું હતું અને બાદમાં કોમર્સની વરસાદ પડ્યો હતો. વલસાડમાં વાતાવરણ પલટો જોવા મળતા એકાએક વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા. ફરી વારંવાર થાય તો ખેડૂતોનો પાકમાં મોટું નુકસાન થવાનો ડર છે.

ખાનગી હવામાન વિભાગની આગાહી અનુસાર મુંબઈમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દેશના 11 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં વાવાઝોડાને કારણે હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્ય સહિત દેશના કુલ 11 રાજ્યમાં ભારે વરસાદ પડવાને લઈને ચેતવણી પણ આપી છે.

હવામાન વિભાગ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ કર્ણાટક અને ઉત્તર આંતરિક તમિલનાડુ માં હળવો વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરી છે. સાથે સાથે લદ્દાખ, જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવા વરસાદ સાથે હિમવર્ષાની પણ આગાહી કરાય છે. વાવાઝોડાની અસર ભલે ઓછી થઈ ગઈ હવે પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર તેની અસર હજુ પણ જોવા મળશે.

પહાડી વિસ્તારમાં થઈ રહેલી હિમ વર્ષની અસર હવે ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. આગામી બે દિવસ મધ્યમ વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાને કારણે ભારે નુકસાન ને ધ્યાનમાં રાખીને તમિલનાડુ, કાચીપુરમ, વિલ્લુપુરમ સહિતના જિલ્લાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

પરંતુ હવામાન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે આ જિલ્લાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ મધ્યથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમિલનાડુના ભાગોમાં ભારે વરસાદની લઈને સંભાવના સેવાઈ રહી છે. જેના કારણે હવામાન વિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *