Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
બે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, અનેક ગામોમાં અપાયું હાઈ એલર્ટ.. - GUJJUFAN

બે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, અનેક ગામોમાં અપાયું હાઈ એલર્ટ..

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ભયજનક સપાટીએ પહોંચી ગયા છે. જેના કારણે આઠ ડેમો ને એલર્ટ કરાયા છે. તેમજ તલાટી ઓને હેડ કોટર નહીં છોડવા આદેશ આપવામાં આવ્યો છે. ધમાકેદાર બેટિંગ કરતા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સતત ડેમોની સપાટી વધી રહી છે રામી ડેમની સપાટી હાલ 196.50 મીટર એ પહોંચી છે. તેના કારણે બ્લુ સિગ્નલ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં હવામાન વિભાગની આગાહી કરતા વિપરીત પરિસ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

ડેમમાં પાણીની આવક વધતા ભયજનક સપાટી ને કારણે અને ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 660.794 ક્યુસેક જેટલું પાણીની પ્રવાહ થઈ નદીમાં જઈ રહ્યું છે. ડેમો થવાની સંભાવના ને ધ્યાનમાં રાખી અને ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

તેમજ તલાટી દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ત્રણ ડેમ ઓવરફ્લો થવા ની સંભાવના દેખાઈ રહી છે.

આ તમે 24 થી 48 કલાક અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને સંભાવના દેખાઈ રહી છે. ત્યારે તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. હાલ તો વરસાદ લીધો છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લામાં સાતથી આઠ ઇંચ વરસાદ થયો છે.  હાલ તો ચોમાસા નો જોર ઘટ્યું છે. પરંતુ ઓગસ્ટ મહિનાના શરૂઆતમાંથી જ ધમાકેદાર બેટિંગને લઈને સંભાવના દેખાઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *