અશોકભાઈ પટેલની મોટી આગાહી, આ તારીખે ગુજરાતમાં ભારે વરસાદ થશે શરૂ..

ગુજરાતમાં ત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગના અશોકભાઈ પટેલે મોટી આગાહી કરી છે. આવતીકાલથી બફારો વધવા સાથે છુટો છવાયો વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. નિકોબારમાં ચોમાસુ બેસી ગયા બાદ બે દિવસથી તેની ઉત્તરીય રેખા સ્થગિત છે. જોકે બે દિવસમાં ફરી સક્રિય થઇને આગળ વધવા લાગશે,

અને મધ્ય દક્ષિણ બંગાળ ની ખાડી તથા દક્ષિણ અરબસાગર આગળ વધવા લાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.

તેની વચ્ચે હવામાન વિભાગના અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે, આ વખતે ચોમાસું વહેલું બેસી જશે. અંદબાર નિકોબાર માં સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસાને લઈને એક બાજુ એક મોટી આગાહી સામે આવી રહી છે.

તેની વચ્ચે અશોકભાઈ ની આગાહી સામે આવી છે આગામી સમયમાં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમમાં તો ક્યારેક પશ્ચિમ રહેશે. પવનની ગતિ 20થી 35 પ્રતિ કિલોમીટરની ઝડપે જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં વરસાદ ને લઈને ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં છુટોછવાયો વરસાદ શરૂ થઈ જશે.

ત્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નિકોબારમાં ચોમાસુ બેસી ગયા બાદ બે દિવસથી તેની ઉત્તરીય રેખા સ્થગિત છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *