ઉત્તર પ્રદેશમાં ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આની શરૂઆત નવા કેબિનેટ મિનિસ્ટર ના હાથે થશે. પીએમ મોદી પણ સ્થાનિક નાગરિકો સાથે વાત કરશે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવતા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે,
જેને પગલે જે.પી.નડ્ડા એ મોડી રાત સુધી પશ્ચિમ અને કાનપુરના લગભગ ૩૯ સાથે બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સમગ્ર ચૂંટણી ની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. ભાજપ કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશના નવા કેન્દ્રીય મંત્રીને જન આશીર્વાદ યાત્રા નીકળવાનું કહ્યું છે.
આ યાત્રા નો મુખ્ય ઉદ્દેશ એ છે કે, જે પણ મંત્રીઓ સાંસદમાં પરિચય થયો નથી, તે લોકોને હવે 16 17 અને 18 ઓગસ્ટે ઉત્તર પ્રદેશના ચારચાર લોકસભામાં જન આશીર્વાદ યાત્રા યોજાશે.
આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી ખુલ્લી જીપમાં યાત્રા નીકળશે અને આસપાસની ચાર લોકસભા સીટો માં સ્થાનિક લોકોને મળશે.
દિલ્હીના એક કાર્યક્રમમાં સંબોધન કરતા જે.પી.નડ્ડા કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં સંશોધકોએ સૌથી વધુ ભાગ લેવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં જે પણ પગલાં લેવામાં આવ્યા છે.
તે વિશે ખેડૂતો અને બીજા નાગરિકો સુધી પહોંચાડશે સાથે જ તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાના કાર્યમાં વધુમાં વધુ એક્ટિવ રહેશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!