Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપ-કોંગ્રેસના નેતાએ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, દિલ્હીની આવી હાલત... - GUJJUFAN

ભાજપ-કોંગ્રેસના નેતાએ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, દિલ્હીની આવી હાલત…

રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ઘણા રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે, જેને કારણે વાહન વ્યવહાર પૂરી રીતે થઈ ગયો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે કે, ત્યાંથી સરળતાથી હોડી લઈને તારી પણ શકાય ભારે વરસાદને કારણે આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખૂલી ગઈ છે.

પરિસ્થિતિ ને જોઈ ને કોંગ્રેસ અને ભાજપ દ્વારા મુખ્યમંત્રી કેજરીવાલ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વિપક્ષ દ્વારા કેજરીવાલ સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે.

ભારે વરસાદને કારણે દિલ્હીના મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થાઓ સામે સવાલ ઉઠાવ્યા છે. કારણકે, ઠેરઠેર વાહન વ્યવહાર ખોરવાયો છે. ત્યારે આવી સ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપ કેજરીવાલ સરકારને જવાબદાર ગણાવી છે.

ભારે વરસાદને કારણે દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થાઓ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કારણકે, ઠેરઠેર વાહન વ્યવહાર ખોરવાયેલા છે. ત્યારે આવી સ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપ કેજરીવાલ સરકારને બરાબર ઘેરી રહી છે.

કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અનિલકુમાર એ મુખ્યમંત્રી કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, દિલ્હીના લોકો માત્ર પીવા માટે પાણી જોઈએ છે,પૂર માટે નહીં.. બીજી તરફ ભાજપે કેન્દ્ર સરકારને બરાબર ઘેરી છે.

બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય મંત્રી તે તેજીદર પાલ સિંહ બગાએ અલગ અલગ જગ્યા એવા પોસ્ટર લગાવ્યા કે સ્વિમિંગ પૂલ માં નાહયા કે નહીં ? ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગત રોજ રેકોર્ડ વરસાદ પડ્યો છે. જેણે છેલ્લા 19 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 24 કલાકમાં 112.1 મીમી વરસાદ પડયો છે. જે સપ્ટેમ્બર મહિના 90 ટકા વરસાદ દિલ્હીમાં કહી શકાય.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *