અડધી રાતે આ વિસ્તારમાં આભ ફાટશે ! અંબાલાલ પટેલ સપ્ટેમ્બર મહિનાની આ તારીખે ધોધમાર વરસાદને લઈને કરી સચોટ આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં કડાકા ભડાકા સાથે સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. આગામી બે દિવસ રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશના કારણે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદના એંધાણું વ્યક્ત કર્યા છે.
તેમજ નાના મોટા ચક્રવાત ના એંધાણો પણ વ્યક્ત કર્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના વરસાદના વધુ એક રાઉન્ડ એ જળબંબાકાર સ્થિતિનું નિર્માણ કર્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં નવસારી ગામ સુરત અને ભરૂચ ના વિસ્તારોમાં વરસાદની હાજરી નોંધાઈ હતી. તેજ પવન સાથે વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. નવસારીના અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ થયો છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં એક ઇંચ વરસાદ થયો છે. હાલ રાજ્યમાં ચોમાસુ અંતિમ તબક્કામાં છે, ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા સારા વરસાદને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે. નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદની વિદાય ને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ થશે. વરસાદને લઈને વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!