સમાચાર

પ્રદિપસિંહ નું મોટું નિવેદન / ભાજપને હરાવવા દેશ વિરોધી તાકાતો એક થઈને આવવાની છે.

ધારીખેડા અને ડેડીયાપાડા જાનકી આશ્રમ ખાતે વૃક્ષારોપણ કરાયું વિધાનસભા ચૂંટણી માટે કાર્યક્રમોએ કમિટી પર વધુ ધ્યાન આપવું. સી આર પાટીલ ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ થતા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ડેડીયાપાડા અને ધારીખેડા જાનકી આશ્રમ ખાતે વૃક્ષારોપણ અને વરસાદી પાણીનો સંગ્રહ કરી અમૂલ્ય પાણી બચાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, ત્યાં ભાજપ મહા મંત્રી […]

સમાચાર

તહેવાર નજીક આવતા પહેલા ફરી એકવાર સીંગતેલ અને કપાસિયાતેલમાં થયો વધારો.

મહામારીમાં જીવન જરૂરિયાત તમામ ચીજો મોંઘી થઈ છે, જેમાં ખાદ્યતેલના ભાવ માં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્ય તેલોના ભાવ બમણા થતાં મર્યાદિત આવક વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. તહેવારો પહેલા જ ફરી ખાદ્યતેલના ભાવ વધતા લોકોને મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધી સસ્તું ગણાતું કપાસિયા તેલ પણ હવે સીંગતેલની સમક્ષ આવી ગયું […]

સમાચાર

ગુજરાત સરકારે શિક્ષણ, વીજળી અને આરોગ્ય માં મોટા લાભો આપવાની તૈયારી કરે છે.

ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે પ્રજાને લાભ આપવા અને વધુને વધુ સારી કામગીરી હાથ ધરવાની દિશામાં રૂપાણી સરકાર આગળ વધી રહી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે ઉર્જા, શિક્ષણ અને આરોગ્ય વિભાગને માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે. ગુજરાત સરકાર અને સંગઠનને આ બાબતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ડિસેમ્બર […]

સમાચાર

ચોમાસા સત્રના બીજા દિવસે સંસદમાં મચી શકે છે ઉથલપાથલ, આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચાઓ…

આજરોજ દેશમાં ચોમાસુ સત્રના સાંસદ માં બીજો દિવસ છે. આજરોજ સાંસદ માં પેગાસસ મુદ્દે ભારે મોટી ઉથલપાથલ થઇ શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ચોમાસુ સત્ર આવતી 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઇકાલે મંત્રી પરિષદ ના નવા નેતાઓનો પરિચય આપવામાં આવ્યો. તે સમયે વિપક્ષ દ્વારા ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા […]

સમાચાર

ખેડૂતો માટે ખુશીના સમાચાર : ખેડૂતોના ખાતામાં પહોંચશે 7000 રૂપિયા, ક્યાં સુધી કરાવી શકો છો રજીસ્ટ્રેશન, જાણો.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પણ ખેડૂતો માટે ઘણા યોજનાઓ ચાલી રહી છે. જેમાં ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. આજે અમે તમને આ રાજ્યોની સરકાર ની એક એવી યોજના અંગે જણાવીશું જેમાં સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને 7000 રૂપિયાની આર્થિક મદદ કરી આપવાના છે. અત્યારે અલગ-અલગ ભાગોમાં ભુજના સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, […]

સમાચાર

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદ ગાભા કાઢશે…

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ચોમાસુ સક્રિય થઇ ગયું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં જબરદસ્ત વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને બીજા અનેક […]

સમાચાર

આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેલાં દિગ્ગજ નેતાઓ ના પ્રવાહ, ભાજપમાં ધીરુ ગજેરા ના જોડાવાથી ઓછો થશે ખરો !

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આગોતરી તૈયારી માં પડ્યું છે, પણ ગુજરાતના સૂરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષની કમાન સંભાળી છે. આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં આપનું નેતૃત્વ વધારવા માટે વધારે ને વધારે લોકોને જોડી રહ્યા છે. ઈશુદાન ગઢવી ની આગેવાનીમાં અન્ય લોકો પણ સ્વેચ્છાએ જોડાઈ રહ્યા છે અહીં જ્ઞાતિવાદ કરતા જનતાને મહત્વ […]

સમાચાર

ગોપાલ ઇટાલીયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ? અરવિંદ કેજરીવાલ માફી માગશે કે…

ભાવનગર : APP ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ મથકમાં બ્રહ્મસેના દ્વારા ગુજરાત આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સામે બ્રહ્મસમાજ તથા હિંદુ ધર્મની લાગણી દુભાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજી તરફ બ્રહ્મસમાજે અરવિંદ કેજરીવાલ માફી માંગે પછી જ આંદોલન સમાપ્ત કરાશે એવું એલાન […]

સમાચાર

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ, વિપક્ષી નેતાએ સરકારને ઘેરવાની બનાવી રણનીતિ

• સંસદના બંને ગૃહોને સંબોધશે પીએમ મોદી • મહામારી મુદ્દે પીએમ મોદી કરી શકે છે માહિતગાર • બંને ગૃહના નેતાઓને સંબોધશે પીએમ મહામારી ના મુદ્દા પર એક પ્રેઝન્ટેશન થઈ શકે છે રજુ, મહામારી ના મામલે સરકાર પર વિપક્ષ પાર્ટીઓ હાવી છે.. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહામારી ના મામલે સરકારની કામગીરીની પ્રશંસા કરતા આવ્યા છે. આજ […]

સમાચાર

નવજોત સિંહ સિદ્ધુ બન્યા કોંગ્રેસના નવા કેપ્ટન, પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા, જાણો.

• પંજાબમાં કોંગ્રેસ ના નવા ‘કેપ્ટન’ બન્યા નવજોત સિંહ સિદ્ધુ • ચાર કાર્યકારી અધ્યક્ષ ની પણ નિયુકતી કરાઇ • કોંગ્રેસ હાઇકમાન્ડે આપી મંજૂરી પંજાબ કોંગ્રેસના છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિધ્ધુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિધ્ધુ ને […]