બાબા રામદેવ લીધો મોટો નિર્ણય, ગુજરાતના ઉદ્યોગપતિને પડશે ફરક…

બાબા રામદેવ યોગ ગુરુ પતંજલિના આઇપીઓ ને લઇ હાલમાં જ મહત્વની જાહેરાત કરી. પતંજલિ કંપનીનો આઇપીઓ ને લઈ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યારે હવે બાબા રામદેવ ને ટક્કર આપવા ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ મેદાને આવ્યા છે.

ખાદ્ય તેલની સાથે જોડાયેલા કારોબારમાં માહિર થવા માટે બાબા રામદેવ અને ગૌતમ અદાણી વચ્ચે લાંબા સમયથી ચાલી રહી છે, જેને લઇને અદાણીએ મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી અનુસાર અદાણી વિલમર નો આઇપીઓ આવતા અઠવાડિયે માર્કેટ રેગ્યુલર સેબી ની ડ્રાફ્ટ રેડ હેરિંગ prospect જમા કરી શકે છે.

રિપોર્ટમાં દાવો છે કે અદાણી 5000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી શકે છે.

આઇપીઓ માટે જેપી મોર્ગન, કોટક મહિન્દ્રા કેપિટલ અને icici સિક્યુરિટી ને સંભવિત બેકર બનાવવામાં આવી શકે છે.

અદાણી ગ્રુપ કંપની 2027 સુધીમાં દેશની સૌથી મોટી ફૂડ કંપની બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ લક્ષ્યને પૂરું કરવા માટે આઇપીઓ લાવવામાં આવી રહ્યો છે. આઇપીઓ થી મળનારી રકમ નો ઉપયોગ કારોબારના વિસ્તરણ માટે કરાશે તમને જણાવી દઈએ કે, હાલમાં ખાદ્યતેલના કારોબારમાં અદાણીની બજારની ભાગીદારી ૨૦ ટકાની છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *