ખેડૂતો માટે માઠા સમાચાર / ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી, આ તારીખે રહેશે રાજ્યમાં વરસાદ

રાજ્યમાં ફરી એકવાર માફ તો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં 5 થી 8 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડશે. રાજસ્થાનમાં હળવો વરસાદ નોંધાયો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે ખેડૂતોનું શોષણ પલ્લી ન જાય તે માટે સાવચેતી રાખવા માટે જણાવ્યું છે.

રાજ્યમાં માવઠું વચ્ચે 7 જાન્યુઆરી બાદ 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. આમ કમોસમી વરસાદ બાદ આખરે ઠંડીનો ચમકારો અનુભવાય છે.

અને દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ પડશે.

તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્વનું તાપમાન વધારો નોંધાયો છે. તે લઘુત્તમ તાપમાન પણ વધતા રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે.

ઠંડા પવન કરતા રાજ્યમાં બહાર શહેરમાં ગુજરાત નો પારો 29 થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 5 થી 8 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *