બાઘેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જીગ્નેશ દાદા ની કથામાં પહોંચ્યા, અને જુઓ શું કહ્યું..?

Bagheshwar Baba Dhirendra Shastri Jignesh Dada: ધીરેન્દ્ર શાસ્ત્રીજી સોમનાથ મહાદેવના પુત્ર છે સોમનાથ મહાદેવના શિવ દર્શન માંગરોળ બંદર ખાતે મદદ અને ભાગવત કથા હાજર સંત શ્રી જીગ્નેશ દાદા ના આગ્રહને માન આપી પરમ પૂજ્ય જીગ્નેશ દાદા એ પણ શાસ્ત્રીજીનું સન્માન કર્યું હતું. ( Jignesh Dada ) આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી સનાતન ધર્મની જ્યોતને પ્રજવલિત રાખવા માટે હંમેશા દેશ વિદેશના પ્રવાસ કરતા હોય છે.

આ ભાગવત કથામાં જીગ્નેશ દાદા સમક્ષ વાઘેશ્વર ગામના શાસ્ત્રીજીએ કહ્યું તે અમે તમને ટૂંકમાં જણાવીએ બાબાએ કહ્યું અમે કથા કે બીચ મેં ગધા બંધ કે આ ગયે છીએ અદભુત કથાકાર બહાર રહી હૈ ઔર હમ જેસે તાલુકા કો કોઈ કામ નહીં ઔર આ ગયે તમે અગ્રહ હમ કરો છો તમે વચ્ચે બોલો છો.

અને વચ્ચે કોઈ અંતર નથી તમે પ્રેમની વિનંતીને નકારી શકાતા નથી તેથી અમે અહીં છીએ ઓર સબસે ભવ્ય ઇતિહાસ તમારો અભી તો રાજકોટ રહે છે.

અને રોજ તારા બગીચામાં સેવા થશે મેં ગઢવી અને પ્રવીણભાઈ રાજનેતા અને મામાજી પાસેથી તમારા વર્ણન વિશે સાંભળ્યું તમારે ભાગેશ્વર ધામની જરૂર છે અને તમામ ભક્તોને જણાવવામાં આવ્યું કે બગેશ્વર આપ સૌ બાફતા ઘર હે આ જાના.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *