બાજરાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, ભાવમાં મોટો જંગી ઉછાળો

આ વર્ષે બાજરાનું ઉત્પાદન સારું જોવા મળી રહ્યું છે અને માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ સારા બોલાતા ખેડૂતો પોતાનો પાક વેચવા માટે માર્કેટયાર્ડ સુધી પહોંચી ગયા છે. અને લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા છે. અમરેલીના માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ 2700 થી લઈને 2820 ને પાર પહોંચી ગયા છે. જંબુસર માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ ખૂબ સારા એવા બોલાઈ રહ્યા છે.

જુના ગઢના માર્કેટ યાર્ડ બાજરાના ભાવ 2200 રૂપિયાથી લઈને 2,250 ને પાર બોલાઈ રહ્યા છે. ભરૂચના માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ 2400 રૂપિયાથી લઈને 2600 રૂપિયા જોવા મળી રહ્યા છે. થરાના માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ 1330 થી લઈને 1450 રૂપિયા જોવા મળી રહ્યા છે.

મહેસાણાના માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ 2000 રૂપિયા થી લઈને 2150 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દરેક માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

ખેડૂતોને યોગ્ય અને પોષણ ક્ષમભાવ મળી રહ્યા છે. રાજકોટના માર્કેટ યાર્ડમાં બાજરાનો ભાવ 1,750 થી લઈને 2050 અને બહાર પહોંચી ગયો છે. પાટણના માર્કેટ યાર્ડમાં બાજરાનો ભાવ 2250 રૂપિયાથી લઈને 2,350 અને પાર પહોંચી ગયો છે.

વિસનગરના માર્કેટ યાર્ડમાં બજારનો ભાવ 2047 રૂપિયાથી લઈને 2295 રૂપિયા જોવા મળ્યો છે. ગાંધીનગરના માર્કેટ યાર્ડમાં બાજરાનો ભાવ 2470 રૂપિયાથી લઈને 2,500 ને પાર પહોંચી ગયો છે. માર્કેટયાર્ડમાં બાજરાના ભાવ ખૂબ સારા એવા બોલાઈ રહ્યા છે.

માર્કેટ યાર્ડમાં બાજરાના ભાવ 1021 થી લઈને 1202 રૂપિયા જોવા મળી રહ્યા છે. આણંદના માર્કેટ યાર્ડમાં બાજરાનો ભાવ 2490 રૂપિયાથી લઈને 3000 રૂપિયા અને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *