કેવડીયા ના જંગલ સફારી પાર્કમાં બાળ સિંહનો થયો જન્મ… સિંહનો તેમના પરિવાર સાથે નીકળ્યા ફરવા જુઓ ખાસ તસવીરો…

Bal Singh was born in Jungle Safari Park: જંગલ સફારી પાર્કમાં હવે તમે બારસીઓને પણ જોઈ શકશો ત્રણ મહિના પહેલા જન્મેલા ગંગા જમુના અને સરસ્વતી પોતાના ભાઈ સાથે પાંજરામાંથી ખુલ્લા આકાશમાં ઢેડવા નીકળ્યા છે. ( Jungle Safari ) એશિયાઈ શ્રી આમ તો ગીરના જંગલમાં કુદરતી પ્રસુતિગૃહમાં જન્મે છે. હવે એકતા નગર કેવડીયાની જંગલ સફારીએ પણ સિંહના પ્રસુતિ ગૃહોનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે.

સિંહ યુગલ તુવેર અને શ્રદ્ધાએ માનવ રચિત મીની જંગલમાં ત્રણ મહિના અગાઉ ચાર બાળક સિંહને જન્મ આપ્યો હતો. હવે આ ચારે બાળ સિંહોએ પહેલીવાર પિંજરામાં ઘરમાં પાપ પગલી માંડતા વધુ એક વાર હરણની ખીલી થઈ હતી.

કેવળિયાના ઝૂમમાં સહેલી યુગલ સુહેલ અને શ્રદ્ધાના સાવન બાદ ૩ મંદિર મહિના અગાઉ ચાર બાળકોને જન્મ આપ્યો હતો ની માર્ગદર્શિકા પ્રમાણે ચારે બાળક સિંહને પિંજરામાં જોડવામાં આવ્યા હતા ગત વર્ષે પણ સરદાર અને પણ બે બચ્ચાને જન્મ આપ્યો હતો.

અને આ વર્ષે પણ ચાર બચ્ચાના જન્મ આપ્યો છે જે તે જંગલ સફારીમાં સિંહ પરિવાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જુમાં જન્મ લેતા પ્રાણીઓ ના નામ રાખવામાં આવ્યા હતા આચારસિંગ બાળક પૈકી ત્રણ માદાઓના નામ ગંગા જમુના અને સરસ્વતી રખાયા છે પણ શ્રદ્ધા અને સુહેલે પણ જન્મ બે વચ્ચેના આપ્યો હતો અને આ વર્ષે પણ ચાર બચ્ચાના જન્મ આપ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *