શંકર ચૌધરીએ પોલીસ કર્મીઓની ભલામણને પત્ર લખ્યો. રાજકારણ ચર્ચાનો વિષય. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પ્રદિપસિંહ જાડેજા ને એક ભલામણ કરતા પત્ર લખ્યો હતો કે જેમાં કેટલાક પોલીસ કર્મીઓની બદલીની ભલામણ કરવામાં આવી છે.
આ ભલામણ પત્ર ને લઈને હાલમાં અન્ય તર્ક-વિતર્ક અને રાજકારણ ગરમાયુ છે. જો કે આની પાછળ કેટલાક કારણ પણ વ્યાજબી છે. ગુજરાત માં આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ વચ્ચે શંકરચૌધરીએ કરેલી ભલામણ પત્રની ચર્ચાએ વેગ પકડ્યો છે.
જેમાં ૧૦ જેટલા પોલીસ કર્મચારીઓની બદલી ની ભલામણ કરવામાં આવી છે. ભાજપના નેતા અને ખાસ કરીને આવનારી વિધાનસભાની અગાઉ આ પ્રકારની ભલામણોની રાજકીય જગત તેમજ લોકોની ચર્ચા થાય તે સ્વાભાવિક છે.
સૌથી મોટી ચર્ચાનો વિષય બન્યા છે કે તમામ પોલીસ કર્મીઓની હોવાથી મોટાભાગના પોલીસકર્મીની બનાસકાંઠા જિલ્લામાં કરવા માટે ભલામણ કરવામાં આવી છે. આ કારણ પણ બનાસકાંઠા રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!