Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી થઈ સક્રિય, ભાજપ સરકાર સામે ચડાવી બાયો.. - GUJJUFAN

વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી થઈ સક્રિય, ભાજપ સરકાર સામે ચડાવી બાયો..

હાલમાં સરકારી ભરતી બાબતે પરીક્ષા લેવાઇ રહી છે જેમાં કેક પરીક્ષામાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં હિંમતનગરમાં બનેલી ઘટના બાબતે આજરોજ નર્મદા જિલ્લાના મગની પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ પર સરકાર દ્વારા સમય અંતર પરીક્ષાઓ લઈને વિવિધ પદ્ધતિઓ થાય છે.

આ પરિક્ષાઓમાં ગુજરાતના 10 થી 15 લાખ વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે જોડાયેલા છે. ત્યારે આ પરીક્ષામાં પારદર્શિતા જળવાય તે ખૂબ જરૂરી છે.

તાજેતરમાં જ હેડ કલાર્ક ની પરીક્ષા માં પણ અગાઉની પરીક્ષા અને જેમ જ પેપર લીક થયું આ બાબત પર ગુજરાત સરકાર ધ્યાન દોરે તે માટે અમે રજૂઆત કરીએ છીએ.

એક ફાર્મ હાઉસમાં 16 જેટલા વિદ્યાર્થીઓ અને તેના સોશિયલ મીડિયા દ્વારા ભાવનગર વડોદરા અને કચ્છ વગેરે સ્થાને પરીક્ષામાં બે કલાક પેપર લીક થયું હોવાનું સામે આવ્યું હતું.

પેપર લીક થવાનો આ ઉપરાંત ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. હજારો રૂપિયા પ્લાઝમા ગાડી અને પર પોતાના અમૂલ્ય સમય બગાડી આ પરીક્ષા આપતા હોય છે.

હિંમતનગર માં બનેલી આ ઘટનાને આધારે સાથે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ બાબતે સચોટ નિર્ણય આવે તે માટે અમે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીના રજૂઆત કરીએ છીએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *