વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ સહિતના કેટલાક નામ કરાયા જાહેર, જાણો.

2022 માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષોએ અત્યારથી ચૂંટણીમાં જીત મેળવવા માટેની રણનીતિ ઘડી રહ્યા છે, અને સાથે-સાથે તૈયારીઓ પણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ મિશન 2022 અંતર્ગત સંગઠન માળખું તૈયાર જાહેર કર્યું છે. શનિવારે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રદેશ સમિતિની બેઠકમાં નવા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં લોક ગાયક કલાકાર વિજય સુવાળા સહિત રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. સાગર રબારી ને પ્રદેશમાં મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે.

જો કે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં કોઇ હોદ્દો આપવામાં આવ્યો નથી. ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય કાર્યકારણી ના મેમ્બર છે.

ગુજરાતમાં હાલ તેઓની જવાબદારી નથી. સોસાયટીઓને ભવિષ્યમાં ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે તે રીતે મહેશ સવાણીને પણ પ્રદેશમાં પાર્ટીના નેતાઓને જવાબદારી સોંપાશે.

આજે પ્રદેશની લઈને નગર સુધી નેતાઓને મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓ દિલ્હીમાં કેજરીવાલની મુલાકાત કરી આવ્યા બાદ ત્યાં થયેલી ચર્ચા વિશે વાતચીત થઈ હતી.

22% જનતા એ પરિવર્તન ની રાજનીતિ એટલે કે આમ આદમી પાર્ટીને વોટ આપ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં વધુ તાકાત લગાવી જીત મેળવવા માટે બુથ લેવલની કામગીરી કરવા માટે તૈયારી કરવાનું જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *