વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ફરી એક વાર કર્યો મોટો ધડાકો…

ભરતી કૌભાંડને લઈને આપને ત્યાં મોટો ખુલાસો કર્યો છે. યુવરાજસિંહ જાડેજા ભાજપ સરકાર પર મોટો આક્ષેપ લગાવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષા અંગે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગંભીર આક્ષેપ સાથે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે એવું કહ્યું છે કે ઊર્જા વિભાગ ની ભરતી પરિવારવાદ અને સગાવાદ નો કૌભાંડ આચરવામાં આવ્યું છે.

જેમાં પ્રાથમિક શાળાના ત્રણ વ્યક્તિઓ મુખ્ય હોવાનું તેમણે વાત કરી છે. જેને લઇને ગુજરાતના રાજકારણ ગરમાયું છે.

આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે દિલીપ પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય સૂત્રધાર છે. સમગ્ર મામલે થયેલી પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય સૂત્રધાર અનુભવવાનું સામે આવ્યું છે.

જેવો ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે સેટીંગ કરાવે છે. સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અધિકારીઓના નામ પણ મુખ્ય છે.

પરંતુ તેઓ ક્રોસ વેરિફિકેશન કરી નામ જાહેર કરશે એમ ડી સહિતના પોસ્ટ પર રહેલા કુલ 108 લોકોનાં નામ સામે આવ્યા છે. જેઓ ખોટી રીતે નોકરીએ લાગ્યા છે.

45 સગાઓને નોકરીએ લગાડાયા છે. યુવરાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે, દિલીપ પટેલના બે સગા થર્મલ સ્ટેશનમાં જોબ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *