Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે જાહેર કર્યું પ્રમુખ પદ, નામ જાણી તમે પણ ચોકી જશો - GUJJUFAN

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે જાહેર કર્યું પ્રમુખ પદ, નામ જાણી તમે પણ ચોકી જશો

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ની જેમ જ મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકોના પ્રમુખની વરણી માટે પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં વાંકાનેર બેઠક બિનહરીફ હતી મોરબી અને ટંકાર બેઠક પર ચૂંટણી યોજાઇ. રાજ્યના તમામ જિલ્લા ની અંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે થઈને ચૂંટણી યોજવામાં આવી હતી.

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જે રીતે અલ્પેશભાઈ કોઠીયા વિજેતા બન્યા છે. તેવી જ રીતે મોરબી માળિયા વાંકાનેર કુવાવડા અને ટંકારા પડધરી બેઠકના પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઇ હતી.

વાંકાનેર બિનહરીફ હોય ત્યાં પ્રમુખ તરીકે ગઢવાલ ની વરણી કરવામાં આવી છે. તો મોરબી-માળિયા અને ટંકારા વિધાનસભાની બેઠક ઉપર ચૂંટણી યોજાઇ હતી.

તેવી જ રીતે ટંકારા બેઠક ઉપર રવિભાઈ તળપદા વિજેતા બન્યા છે. મોરબી જિલ્લા વિધાનસભાની ત્રણ બેઠક ના યુદ્ધ માટે કોંગ્રેસના પ્રમુખ ની જાહેરાત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ની જેમ મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકોમાં પ્રમુખની વરણી માટે ચૂંટણી યોજાઇ હતી.

મોરબી બેઠક પર સંદીપભાઈ કાલરીયા તેમજ ટંકારા બેઠક પર રવિભાઈ તળપદા વિજેતા બન્યા છે. અને મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠારીએ જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *