Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજ સક્રિય, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે શક્તિપ્રદર્શન - GUJJUFAN

વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજ સક્રિય, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે શક્તિપ્રદર્શન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત માં કોળી સમાજના નેતાઓ અને સરકારના પૂર્વ પ્રદેશ પરસોત્તમ સોલંકી અને તેમના નાના ભાઈ હીરા સોલંકી સક્રિય બન્યા છે. કોળી સમાજનું સંગઠન વધુ મજબૂત બને તે માટે કહેવાય તો હાથ ધરી છે. તેના ભાગરૂપે અમરોલીમાં રાજુલામાં કોળી સમાજ શક્તિ પ્રદર્શન યોજશે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના કોળી સમાજના દિગ્ગજો ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે પરશોતમ સોલંકી સોલંકી અને ભરત સોલંકી એકસાથે જોવા મળશે. હીરા સોલંકી તેમના કોળી સમાજનું શક્તિ પ્રદર્શન નહીં પણ શૈક્ષણિક હેતુ માટેના કાર્યક્રમ ગણાવ્યો

સમાજના બાળકો માટે છાત્રાલય બનાવવા માટે જમીન દાનમાં આપી હોવાનું જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ જાતિવાદી રાજકારણ પણ રંગ પકડી રહ્યું છે.

જેમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજ મેદાને આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક બાજુ દિગ્ગજ નેતાઓ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે મોટા નિવેદનો આપી રહ્યા છે.

વામાં કોળી સમાજનો શક્તિપ્રદર્શન યોજાશે. ઉલ્લેખનીય છે કે, કોળી સમાજ માં અંદરોઅંદર વિખવાદ ને લઈને એક બાજુ એક મોટા નિવેદનો સામે આવી રહ્યા છે. વિધાનસભા ની જેમ ચૂંટણી નજીક આવી રહી છે.

તેમ તેમ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે પક્ષ પલટાનો દોર પણ શરૂ થઇ ગયો છે.

એવામાં એક બાદ એક સમાજના દિગ્ગજો દ્વારા બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *