ચૂંટણી પહેલા ભાજપ નો એક્શન પ્લાન, ચૂંટણીનો જંગ જીતવા ગુજરાતના આ બે દિગ્ગજોને મહત્વની જવાબદારી સોંપાઈ..
વર્ષ 2020માં ભારતમાં મોટા રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત રાજ્ય આખા દેશની રાજનીતિ પર અસર નાખે છે. જો કે ગુજરાતમાં વર્ષના અંતે ચૂંટણી આવશે. જ્યારે પંજાબ, ઉત્તરાખંડ અને યુપી સહિતના પાંચ રાજ્યોમાં વર્ષની શરૂઆતમાં ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મિશન મોડમાં આવી ગઈ છે.
ભારતીય જનતા પાર્ટીએ પાંચ રાજ્યોની આગામી વિધાનસભાની ચૂંટણી માટે જવાબદારી ની સોંપી દેવામાં આવી છે. જેમાં ગુજરાતના બે સાંસદો અને મોટી જવાબદારી મળી છે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને પંજાબમાં પ્રભુ બનાવવામાં આવ્યા છે, તો સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને ગોવાના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે અનુરાગ ઠાકોર તેમની સાથે સહપ્રભારી ના રૂપે કામ કરશે. જ્યારે ઉત્તરાખંડની જવાબદારી પ્રહલાદ જોશીને આપવામાં આવી છે.
પંજાબમાં કોંગ્રેસ ની અંદર મોટો વિવાદ ચાલી રહ્યો છે. એવામાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ખાસ રણનીતિ બનાવવા માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ની જવાબદારી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે અનુરાગ ઠાકુર તેમની સાથે સૌ પ્રભાવના રૂપે કામ કરશે. અન્ય બે રાજ્યો ની વાત કરીએ તો મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસને ભૂપેન્દ્ર યાદવ ને મણિપુર સોંપવામાં આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!