Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
લાભ / દીકરીઓને મળશે હવે થી 65 લાખ રૂપિયા, આજે જ જાણી લો આ યોજના ની માહિતી.. - GUJJUFAN

લાભ / દીકરીઓને મળશે હવે થી 65 લાખ રૂપિયા, આજે જ જાણી લો આ યોજના ની માહિતી..

દરેક માતા-પિતા પોતાના બાળકના લગ્નને લઈને હંમેશા ચિંતિત હોય છે. તેમાં પણ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે લગ્ન નો ખર્ચો ઉપાડવો ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે દીકરીના લગ્નમાં સહાય યોજનાની જાહેરાત કરી છે. દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર વારંવાર કેટલી સહાય પૂરી પાડે છે.

અને હવે સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ દીકરીઓને ખૂબ ઊંચી સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના થકી ખાતું ખોલાવ્યા બાદ માતા પિતા અને દિકરી ના ભવિષ્યની ચિંતા ના મોટાભાગનો બોજો હળવો થઇ જશે.

આજે અમે તમને એક એવી સરકારી યોજનાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમાં દરેક માતા-પિતા ખૂબ જ ઓછા રૂપિયાનું રોકાણ કર્યા બાદ ક્યારેય જોઈ ન હોય એટલા મોટા રકમ ઊભી કરી શકે છે.

સાથે સાથે દીકરી-ના-લગ્ન ભણતરનો ખર્ચ ધંધા માટે ઇન્વેસ્ટમેન્ટ વગેરે જેવી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે. તમને જણાવી દઈએ કે આ યોજના માત્ર એ જ દીકરીઓને લાગુ પડે છે.

જેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી હોય 10 વર્ષની વય કરતા નાની ઉંમરની દીકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. તેમજ સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના થકી પોતાના નામ પર ખાતું ખોલાવી શકે છે.

આ યોજનામાં દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક બચત યોજના શરૂ કરી છે. આ યોજના થકી બચત યોજનાની સુકન્યા શ્રેષ્ઠ વ્યાજ વાળી યોજના છે. આ યોજના જેટલું વ્યાજ દર અન્ય કોઈપણ યોજનામાં આપવામાં આવતું નથી.

આ યોજનામાં તમે માત્ર અને માત્ર 250 રૂપિયા જ પોતાના નામે ખાતું ખોલાવવું પડે છે. તેમજ આ યોજના મારફતે જો તમે દરરોજ એક રૂપિયા બચાવતા હોય તો તમે આ યોજનાનો લાભ ચોક્કસપણે લઈ શકો છો.

એક વર્ષમાં આ યોજના હેઠળ ઓછામાં ઓછા 250 રૂપિયા તો જમા કરવાના રહેશે. એક જ વર્ષમાં સુકન્યા યોજના ખાતામાં રૂપિયા 15 લાખથી વધુ રકમ જમા કરાવી શકાતી નથી. જે તેની મર્યાદા છે હાલ આ યોજના થકી દીકરીઓ માટે ખાતામાં જમા કરાવેલ કુલ 7.6 ટકાના દરે વ્યાજ મળે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *