નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર ભરતસિંહે કર્યા પ્રહાર, કહ્યું કે 2022માં હાર નિશ્ચિત છે

ગુજરાતના મુખ્યમંત્રી નાયક નીતિન પટેલની વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસ નેતા ભરત સોલંકી ની પ્રતિક્રિયા સામે આવી છે. તેમને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, 2022માં ભાજપની હારની નિશ્ચિત છે. નીતિન પટેલના વિવાદિત નિવેદન ને લઈને તેમને કહ્યું સત્તામાં હોવા છતાં તેમને અત્યારે ચિંતા થઈ રહી છે.

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે તેમને કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર પ્રહાર કર્યા કે, Dy cm બંધારણીય ફરજો અદા કરવા બંધાયેલ છે.

ત્યારે બેફામ નિવેદન બાજી કરી રહ્યા છે, હાલ તેમની સરકારનું શાસન ચાલી રહ્યું છે. તો કેમ એમને ચિંતા સતાવી રહી છે. એટલું જ નહીં ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, તમામ સમાજના બધા ધર્મના લોકોની મદદથી ભારત દેશને આઝાદી મળી છે, ત્યારે ગેરબંધારણીય નિવેદન સામે આવી રહ્યા છે.

આમ 2022 ની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત હોવાનું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.મહત્વનું છે કે, આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે છે.

ત્યારે તેમને અંકલેશ્વર ખાતે ભારતનો પ્રથમ જતો રહ્યો છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, દેશમાં દર મહિને એક કરોડ વેક્સિન ઉપલબ્ધ બનશે અને અમદાવાદમાં બે મહિનામાં અમદાવાદ કંપનીમાં પણ વૈશ્વિક મંદી થઇ જશે.

સાથે જ માંડવીયાએ ત્રીજા ટેસ્ટની મંજૂરી અપાઈ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *