અડધી રાતે ભુક્કા બોલાવશે વરસાદ…! છેલ્લે છેલ્લે વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થતા ઓક્ટોબર મહિનાની આ તારીખે મુશળધાર વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ફરી એક વાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગે 2022 ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના ખૂણેથી થયું હોવાની જાણકારી આપી છે.

ભારે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી આગામી 24 થી 48 કલાક હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આજથી નવરાત્રી નો પ્રારંભ થઈ ગયો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં હવે ચોમાસો અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ખેલૈયાઓ માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રીમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

સાથે સાથે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ થી ચાર દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ વર્ષે ચોમાસુ સારો એવું રહ્યું તેવું નિષ્ણાતોનું માનવું છે.

હજુ પણ આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેના પગલે નવસારી ના વિસ્તારમાં પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *