Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નીતિન પટેલ અને વિજય રૂપાણીની હાથમાંથી ભૂપેન્દ્ર પટેલે વધુ એક સત્તા આંચકી, સરકારે લીધો મોટો નિર્ણય.. - GUJJUFAN

નીતિન પટેલ અને વિજય રૂપાણીની હાથમાંથી ભૂપેન્દ્ર પટેલે વધુ એક સત્તા આંચકી, સરકારે લીધો મોટો નિર્ણય..

આગામી વિધાનસભા ચૂંટણી સુધી નવી સરકારની છબી ચમકાવવા આવે નવેમ્બરથી કેમ્પેન શરૂ કરવા કરોડનો ખર્ચ કરાશે. ગુજરાતમાં નવી ભુપેન્દ્ર પટેલની સરકાર બની તો કોઈ પણ આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એ સંજોગોમાં નવા મુખ્યમંત્રી અને મંત્રી ઓ ની છબી ચમકાવવા માટે રાજ્ય સરકારે એક મેગા ડ્રાઇવ નું આયોજન કરી રહી છે.

જેમાં એક નવા જ પબ્લિસિટી કેમ્પન ની શરૂઆત કરવામાં આવશે. નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી સપ્તાહમાં આમ માટે કેમ્પેન ની શરૂઆત કરશે. એટલું જ નહીં વિજય રૂપાણી અને નીતિન પટેલ ના જુના હોર્ડિંગ્સ સહિતના મટીરીયલ પાછળનો ખર્ચ પાણીમાં જશે.

નવી સરકારની નવી યોજના માટે રાજ્યના તમામ હોર્ડિંગ્સ તમામ યોજનાઓ ના પબ્લિસિટી, મટીરીયલ, તમામ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીઓના કૅલેન્ડર્સ, તસવીર, એસટી બસો પર ના પોસ્ટર સહીત તમામ વસ્તુઓ બદલવી પડશે. તેમજ સરકારે કરેલા લોંગ ને પણ રિવાઇઝ કરવા પાછળ ખર્ચો કરવો પડશે.

નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નો ફોટો એડ કરવામાં આવશે. નવા મુખ્યમંત્રી ને પ્રમોટ કરવા માટે નવા કેમ્પેન ને તૈયાર કરવામાં કરોડો રૂપિયાનું અંદાજીત ખર્ચ નક્કી કરવામાં આવશે.

જોકે આગામી વર્ષે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વર્ષે કેમ્પેન ખૂબ જ તીવ્ર અસરકારક બને એક ઢબતૈયાર કરવામાં આવશે.

આગામી અઠવાડિયામાં જ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજા સાથે સંવાદ સાધવા માટે નવો પ્રોગ્રામ લોન્ચ કરી શકે છે. ગુજરાતમાં નવી બનેલી ભુપેન્દ્ર પટેલની સરકાર 10 દિવસનો એક્શન પ્લાન બનાવવા જઇ રહી છે.

અગાઉની આનંદીબેન પટેલની સરકાર ની માફક 100 દિવસના ગતિશીલ ગુજરાત એક્શન પ્લાનની માફક જ આ સરકાર પણ તેમની સરકાર બન્યાના દિવસની અંદર લક્ષ્યાંક સાથે લોકભાગ્ય પગલાં અને નિર્ણયોની જાહેરાત કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *