ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મોટા ફેરફાર, રાજકારણમાં હલચલ, નારાજ મંત્રીઓની નજર મુખ્યમંત્રી પર..
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓને અધિકારીઓની બદલી ની યાદી આપી દેવાનો સુત્રો અનુસાર જાણવા મળ્યું છે. કે પટેલ પોતાની પાસે વિભાગોમાં અધિકારીઓની બદલી નિયુક્ત કરશે માત્ર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર આમાં અપવાદ રહેશે.
એના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ને આ હવાલો મળી શકે છે. તે સિવાય શિક્ષણ નાણાં કૃષિ મહેસુલ, આરોગ્ય, પંચાયત, નર્મદા અને પાણી પુરવઠા જેવા મહત્વના વિભાગો માં બદલી કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી.
આ દરમિયાન નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે અધિકારીઓની બદલી કરવા અંગે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તમામ વિભાગના અધિકારીઓની ફેરબદલી કરશે તેવા સૂત્રો દ્વારા જાણવા વ્યક્ત થઈ રહ્યા છે.
તેમાં ઉદ્યોગ વિભાગના માત્ર સચિવ રાજીવ કુમાર ગુપ્તા ની ફેરબદલી નહીં થાય તેવું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!