Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભૂપેન્દ્ર પટેલે આપ્યુ મોટું ચોંકાવનારું નિવેદન કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ની... - GUJJUFAN

ભૂપેન્દ્ર પટેલે આપ્યુ મોટું ચોંકાવનારું નિવેદન કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ની…

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ માટે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાને ઉતર્યા છે. ગાંધીનગર ખાતે આવેલ સિવિલ ઓડિટોરિયમ પેટા સમિતિ મહાઅભિયાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી મહાનગરપાલિકા વિશે ના પ્રમુખ ને સંબોધન કરતા મહાનગરપાલિકાની 44 બેઠક જીતવા માટે નો ટાર્ગેટ આપી દીધો છે.

ગાંધીનગર આવેલા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણે બધા ભેગા થઈને કામ કરીશું તો તમામ બેઠક પર વિજય મેળવી શું ગાંધીનગર નું મેનુ લોકો આપણને કાયમ મારે છે.

જે હવે આપણે તોડવાનું છે. સમગ્ર દેશના તમામ બેઠક ભાજપને છે ત્યાં સુધી આપણે લડતાં રહેવાનું છે. આપણા માટે આપણે એક જુસ્સો ટકાવી રાખવાનું છે. આપણે મુખ્યમંત્રી છીએ પરંતુ પોણા કલાક સુધી બોલવું જોઈએ આપણે એવા મૂડમાં નથી.

ઘણી વખત ચૂંટણીમાં બોલી જાય પછી પણ કોઈ જોવા માટે પણ આવતું નથી. હવે આપણા બધાની જવાબદારી છે કે, આપણે સૌ કામ કરી અને બધાને સાથે લઇ ને ચાલીએ.

જો કે ગુજરાતમાં રાજકીય ઊથલપાથલ બાદ મુખ્યમંત્રી સમગ્ર મંડળમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા મુખ્યમંત્રી તરીકે કાર્યકાળની આ પહેલી ચૂંટણી છે.

જ્યારે વિધાનસભા ચૂંટણી નજીકમાં છે એવામાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી નું એલાન થતાં પક્ષની ટીમ કામે લાગી ગઈ છે.

અનુસરીને તૈયાર થયેલ મંત્રી મંડળ ની નવી ટીમલી મહાનગરપાલિકાની ચૂંટણી પર સૌની નજર છે. ગુજરાત રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ આ પહેલી ચૂંટણી છે જે બાદ ભાજપ માટે લીટમ્સ સમાન પુરવાર થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *