ભુપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની ટીમ જાહેર, આટલા નવા ચહેરાને મળી તક, નામ ચોકાવનારા..

આજે મંત્રી મંડળની જાહેરાત સાથે 1:30 વાગ્યા શપથ ગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે. ત્યારે હવે ધારાસભ્યો મંત્રીપદ માટે ફોન આવવાના શરૂ થઇ ગયા છે. આ ધારાસભ્યોને ફોન આવ્યા ગયા. હોવાનો તેમના મંત્રી પદ માટે સ્થાન નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

1- હર્ષ સંઘવી, MLA, મજુરા 2- નરેશ પટેલ, MLA, ગણદેવી 3- કિરીટસિંહ રાણા, MLA, લીમડી 4- અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ 5- કનુ દેસાઈ, MLA, પાલડી 6- ઋષિકેશ પટેલ, MLA, વિસનગર 7- બ્રિજેશ મેરજા, MLA, મોરબી

8- કિર્તીસિંહ વાઘેલા, MLA, કાંકરેજ 9- મુકેશ પટેલ,MLA, ઓલપાડ 10- આર.સી.મકવાણા, MLA, મહુવા

11- જીતુ ચૌધરી, MLA, કપરાડા 12- રાઘવજી પટેલ, MLA, જામનગર ગ્રામ્ય 13- જીતુ વાઘાણી, MLA, ભાવનગર 14- મનીષા વકીલ, MLA, વડોદરા શહેર 15- દેવાભાઈ માલમ, MLA, કેશોદ 16- જેવી કાકડિયા, MLA, ધારી

17- જગદીશ પંચાલ, MLA, નિકોલ 18- ગજેન્દ્ર સિંહ, MLA, પરમાર 19- પ્રદીપ પરમાર, MLA, અસારવા 20- નિમિષા સુથાર, MLA, મોરવાહડફ 21- નીમાબેન આચાર્ય, MLA, ભુજ 22- રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા 23- કુબેર ડિંડોરી, MLA, સતરામપુર

અમદાવાદ અનેક્ષી મા ભાજપની બંધબારણે મહત્વની બેઠક યોજાયા બાદ ભુપેન્દ્ર પટેલ સી.આર પાટીલ ભૂપેન્દ્ર યાદવ વચ્ચે નવા મંત્રીઓ ના નામ ને લઈને છેલ્લી ઘડીનું મંથન કરવામાં આવ્યું છે. ભાજપ ધારાસભ્ય મંત્રી બનવાના છે તેમને ફોન આવવાના શરૂ થઇ ગયા છે.

ભાજપ વિવાદો વચ્ચે અગાઉથી ધારાસભ્યોને કોલ કરવાનું ટાળવામાં આવ્યું હતું. શપથવિધિ ના બે કલાક પહેલા ઝોન મુજબ ધારાસભ્યોને ફોન કરવાની જવાબદારી વિજય રૂપાણી નીતિન પટેલ અને સી.આર.પાટિલ સોંપવામાં આવી હતી. કેટલાક ધારાસભ્યો રાત્રીથી જ ફોન આવવાની રાહ જોઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *