અમિત શાહે કરી મોટી જાહેરાત ! આ તારીખથી LPG ગેસ સિલિન્ડર ફ્રીમાં ઘરે આવી જશે

ગૃહમંત્રી અમિત શાહને યૂપીમાં પહોંચી ગયા છે પ્રચાર દરમિયાન ગેસ સિલિન્ડર આપવાની મોટી જાહેરાત કરી છે. યુપીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમીત શાહ આજે જાહેર સભા સંબોધન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે લોકોને કેટલાક વચનો આપ્યા હતા તેમણે દાવો કર્યો હતો કે, જો 10 માર્ચ ભાજપની સરકાર સત્તામાં પાછી આવશે.

તો 18 તારીખે ઘરે ઘરે મફતના સિલિન્ડર મળશે. 10 માટે ભાજપની સરકાર બનાવો 18 તારીખે ગેસ સિલિન્ડર ઘરે આવી જશે. અમે જ્યારે વધુમાં જણાવ્યું હતું.

કે, હોળી 18 માર્ચે છે અને ચૂંટણી નું રિઝલ્ટ 10 માર્ચે ભાજપ સરકારના 10 માર્ચના રોજ સામાન લાવવો અને 18 માર્ચે મફત ગેસ સિલિન્ડર આપના ઘરે પહોંચી જશે.

આગામી પાંચ વર્ષ સુધી કોઇ ખેડૂતોને વીજળી માટે દોડવું પડશે નહીં. સાથે વધુમાં જણાવ્યું કે 70 વર્ષ સુધી કોંગ્રેસ શાસન કર્યું પણ ગરીબોના ઘરમાં શૌચાલય પણ બનાવી શક્યા નથી.

મોદીજી ને પ્રધાનમંત્રી બનાવ્યા તો પ્રદેશમાં 2.61 કરોડ લોકોના ઘરે શૌચાલય બની ગયા. જ્યારે મોદીની સરકાર બનાવી તો યુપીમાં 1.67 લાખ મતદારોના ગેસ કનેક્શન આપવાની કામ કર્યું.

અમિત શાહે ચૂંટણીમાં ચૂંટણીમાં કર્યા મોટા વાયદા. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અને લોકોને લઈ જવાનું કામ શરૂ કરી દેવાયું છે. યુપી માં એક જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે, જો ભાજપની સરકાર આવશે તો મફતમાં ગેસ સિલિન્ડર મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *