રૂપાણી સરકારનો મોટો નિર્ણય / હવે ગુજરાતમાં અમલ થશે, આ..
સુરત મહાનગરપાલિકા દ્વારા અમલીકૃત પાર્કિંગ પોલીસનો રાજ્યભરમાં અમર થવા જઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત દ્વારા તૈયાર થયેલી પોલીસનો સમગ્ર ગુજરાતમાં અમલ કરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત પાલિકા દ્વારા થયેલા ને લગતા પ્રોજેક્ટ, સ્લમ રીહેબિલિટીટેશન, વોટર રિસાયક્લિંગ પ્રોજેક્ટ ની સરાહના કરી હતી.
મુખ્યમંત્રી સમક્ષ થયેલા પ્રેઝન્ટેશનમાં નલ સ જલ, સ્માર્ટ સિટી હોસ્પિટલોને બિયુસી સહિતના પ્રોજેક્ટની મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કરાયું હતું. સુરત મહાપાલિકા વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે.
શહેરમાં એક સાથે અનેક પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યા છે. તો સ્માર્ટ સિટીની કામગીરીમાં સુરત મહાપાલિકા દેશભરમાં અગ્રેસર રહી છે. અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
જે અંગે મ્યુનિસિપલ કમિશનર જણાવ્યું કે, સુરત મહાપાલિકા દ્વારા અમલમાં મુકાયેલ પાર્કિંગ પોલીસીનો રાજ્યભરમાં અમલ કરવામાં આવશે.
શહેરમાં વિહિકલ પાર્કિંગની વધતી જતી સમસ્યા નું આયોજન પૂર્વક સમાધાન કરવા પાલિકા દ્વારા પાર્કિંગ પોલીસી બનાવવામાં આવી છે. આ પોલીસીનો હવે ટૂંક સમયમાં રાજ્યભરમાં શરૂ થશે.
બીજું કે પાલિકા વોટર વેસ્ટને પણ રિસાયકલ કરી રહી છે. આ પ્રોજેક્ટથી પણ અન્ય રાજ્યના મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!