Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો ઘટાડો, ખરીદતા પહેલા જાણો સિંગતેલ અને કપાસીયા તેલનો 1 લિટરનો ભાવ - GUJJUFAN

ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો ઘટાડો, ખરીદતા પહેલા જાણો સિંગતેલ અને કપાસીયા તેલનો 1 લિટરનો ભાવ

ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. એક સાથે સિંગતેલના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થતાં ગૃહિણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેના નવા ડબ્બા નો ભાવ 2600 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો થતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળતા ગૃહિણીઓ માં ખુશીની લહેર જોવા મળી રહી છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં છેલ્લા સાત દિવસના 250 રૂપિયા નો ઘટાડો નોંધાયો છે.

સીંગતેલ અને કપાસિયા તેલ ની સાથે મકાઈ અને તેલના ભાવમાં પણ વધારો થયો હોવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું, પરંતુ હાલ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. જીવનની દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર ખાદ્યતેલના ભાવ કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે સીંગતેલ અને કપાસિયા તેલ સહિત પામ ઓઇલના ભાવમાં નહિવત ઘટાડો નોંધાયો છે. તેવામાં વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

મગફળીના દાણા રૂપિયા 125 સીંગતેલ, ગુજરાતમાં 200 રૂપિયા ઘટીને અનુક્રમે 6710 થી લઈને 6845 છે અને રૂપિયા 15,650 પ્રતિ ક્વિન્ટલના ભાવ રહ્યા છે. સોયાબીનનો દિલ્હીનો જથ્થાબંધ ભાવ 400 રૂપિયા ઘટીને 16650 રૂપિયા થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *