મોટો ઘટાડો / સોના-ચાંદીના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો આજનો નવો ભાવ

31 જાન્યુઆરી 2022 એટલે કે સોમવારના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 90 રૂપિયાના વધારા સાથે 24 કેરેટ સોનું ઘટીને 39,000 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે 22 કેરેટની કીંમત માં કોઈ ફેરફાર થયો નથી. અને કિંમત 45 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત્ છે. આજે એક કિલો ચાંદી માં સો રૂપિયા પ્રતિ કિલો નો ઘટાડો છે જે બાદ તેની કિંમત 61200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

એક્સાઇઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જીસ ને કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત બદલાય છે.

તમને જણાવી દઈએ કે આખરે અલગ-અલગ રાજ્યોમાં સોના ચાંદીના ભાવ અલગ-અલગ હોય છે. દેશના વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

જ્યાં સપ્તાહના છેલ્લા ટ્રેનિંગ ના દિવસે સોનું 350 રૂપિયાથી વધુ સસ્તું થઇ ગયું છે. બીજી તરફ ચાંદીમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 800થી વધુ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

અઠવાડિયે વાયદા બજારમાં માત્ર ચાર દિવસ માટે ખુલ્લું છે. આ ચાર દિવસમાં લગભગ 700 રૂપિયા સસ્તું થઇ ગયું છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે સોનાનો ભાવ તા 47,585 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તો બીજી તરફ ચાંદી ની વાત કરવામાં આવે

તો ચાર દિવસમાં આશરે રૂપિયા 3800 પ્રતિ કિલોગ્રામ નો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે ચાંદી 61034 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

સોના-ચાંદીના ભાવમાં દરરોજ વધઘટ થતી જોવા મળતી હોય છે. એક્સાઇઝ ડ્યુટી, રાજ્ય પર અને મેકિંગ ચાર્જ ને કારણે દેશમાં સોનાની કિંમત બદલાતી રહે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *