મોટું ગાબડું / આ બે દિગ્ગજ નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા આ પાર્ટીમાં..

ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્ય ની સીટ પર ભાજપ પે ખેલ પાડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસની અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાશે રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખૂટ અને મયુર સિંહ જાડેજા છેલ્લા 10 દિવસથી ભાજપ માં જોડાવાની વાત ચાલી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર કોંગ્રેસના દિગ્ગજ નેતા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

કોંગ્રેસ દિવસેના દિવસે નબળી પડતી જઈ રહી છે. કોંગ્રેસમાં એક બાદ એક મોટા ગાબડા પડી રહ્યા છે. ત્યારે વધુ બે દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી આ વર્ષે અંતમાં યોજવાની છે. ત્યારે પક્ષ પલટાનો દોર શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી એક બાદ એક મોટા ખેલ પાડી રહી છે.

ત્યારે રાજકોટ કોંગ્રેસના વધુ બે દિવસ નેતાઓ છે. અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસને ફટકા પડી રહ્યા છે.

એક બાજુ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી અલ્યા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. થોડા સમય પહેલા ચહેરા છે અશ્વિન કોટવાલ, જયરાજસિંહ, હાર્દિક પટેલ તથા શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરીયો ધારણ કર્યો હતો.

કોંગ્રેસના પ્રમુખ સંજય ખૂટ અને મયુર સિંહ જાડેજા છેલ્લા 10 દિવસથી ભાજપ માં જોડાવાની વાત ચાલી રહી છે. તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *