Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપમાં મોટું ગાબડું / આ દિગ્ગજ નેતા ભાજપ સાથે છેડો ફાડી, જોડાયા આ પાર્ટીમાં.. - GUJJUFAN

ભાજપમાં મોટું ગાબડું / આ દિગ્ગજ નેતા ભાજપ સાથે છેડો ફાડી, જોડાયા આ પાર્ટીમાં..

પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા ભાજપ અને મોટો ઝટકો આપ્યો છે. આજે વધુ એક ભાજપના ધારાસભ્ય ટીએમસી માં જોડાયા છે. આ મહિનાની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણી આજ TMC માં સામેલ થયા છે. તેઓ મમતા બેનર્જી સરકારમાં મંત્રી પાર્થ ની હાજરીમાં એપીએમસીમાં સામેલ થયા છે.

રાયગઢ થી ભાજપ ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણી 1 ઓક્ટોબરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એનાથી એક દિવસ પહેલા જ કૃષ્ણ કલ્યાણ અને ભારતીય જનતા પાર્ટી તરફથી કારણ બતાવો ની નોટીસ પણ આપવામાં આવી હતી.

આ નોટિસમાં તેમણે રાયગઢમાં ભાજપ સાંસદ દેબા શ્રી ચૌધરી વિરુદ્ધ નિવેદન બાજી બાદ નોટિસ ભારતીય જનતા પાર્ટીને મોકલી હતી. પરંતુ આના આગલા જ દિવસે પોતે કૃષ્ણ કલ્યાણી નું રાજીનામું આપી દીધું હતું.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તે પાર્ટી માં રહી શકતા નથી દેબા શ્રી ચૌધરી સંસદ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનું વર્ચસ્વ ઘટતો જઈ રહ્યું છે. અને ટીએમસી નું વર્ચસ્વ વધતું જઈ રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટી માંથી એક બાદ એક ધારાસભ્યો અને નેતાઓ રાજીનામું આપી ટીએમસી માં જોડાઈ રહ્યા છે અને નો કેસ ધારણ કરી રહ્યા છે. અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર ને સ્વીકારી રહ્યા છે.

ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણી મમતા બેનરજીને ટીએમસી માં જોડાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *