રઘુ શર્માએ આપ્યા મોટા એંધાણ / આ તારીખ સુધીમાં પ્રદેશ માળખાની થશે જાહેરાત.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા પદે વરણી થઈ ગયા પછી હવે કોંગ્રેસના પ્રદેશ માળખાને મોટા સમાચાર સામે આવ્યા છે. 15 જાન્યુઆરી સુધીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ માળખાની રચના થશે. કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માએ સંગઠન પર નિવેદન આપ્યા છે. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં ઝોન વાઇઝ મુલાકાત કરીશું.

તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ઝોન વાઇઝ મુલાકાત કરીશું. ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સહિત નેતાઓ સાથે મુલાકાત કરીશું.

15 જાન્યુઆરી સુધીમાં નવા જિલ્લા અને તાલુકા પ્રમુખ બની જશે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે નિમણૂક થઈ ગઈ છે.

ત્યારે હવે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને નાના નેતાઓ અને કાર્યકરો ની નજર પ્રદેશ કોંગ્રેસ સંગઠન પર મંડાયેલી છે. રાજ્યમાં જે 8690 ગામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે.

એમ ગામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 70થી વધુ ટકા મતદાન થયું છે રાજ્યની કુલ 8684 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 27200 જેટલા ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં કેદ થયા છે. તે સિવાય ક્યાંય આચારસંહિતાના ભંગની ફરિયાદ પણ નોંધાઇ હતી.

નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ માંગ કરી હતી કે, વિધાનસભા અને લોકસભા ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવે ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્યો નાથાભાઈ પટેલ બેલેટ પેપર થી ચૂંટણી યોજવા સમર્થન કર્યું હતું. તેમને કહ્યું કે, અમેરિકા જેવા દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *