Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ડુંગળીના ભાવને લઇને આવ્યા મોટા સમાચાર, વહેચતા પહેલા જાણી લો નવા ભાવ - GUJJUFAN

ડુંગળીના ભાવને લઇને આવ્યા મોટા સમાચાર, વહેચતા પહેલા જાણી લો નવા ભાવ

તમને જણાવી દઈએ કે ડુંગળીના બજાર માં ભાવમાં ઘટાડો થવાનો દોર હાલ યથાવત છે. ડુંગળી ની બજાર માં હાલ તબક્કાની સરેરાશ બજારમાં નરમ દેખાય છે. સામે વેચવાલી વધી રહી છે. સામે લેવાની ઓછી હોવાથી સરેરાશ બજાર નો ભાવ નરમ દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગોંડલમાં લા ડુંગળીના ભાવ ઘટીને 251 રૂપિયાની અંદર આવી ગયા છે.

ગમે ત્યારે આ ભાવ ઘટીને 230 રૂપિયા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગોંડલમાં લાલા ડુંગળીના ફુલ 1200 બોરીના વેપાર હતા તેના ભાવ 61 થી વધીને 251 રૂપિયા થયા હતા.

જ્યારે સફેદ ડુંગળી 9000 થયેલા ના વેપાર થયા હતા. આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ડુંગળીનો પાક ખાસ અસર થઈ હતી. આથી આ વર્ષે ડુંગળીની આવક ઓછી જોવા મળી રહી છે.

દર વર્ષે માર્ચ મહિનામાં ડુંગળી નું આગમન થઈ જાય છે. પરંતુ હવે કમોસમી વરસાદને કારણે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડુંગળીનો ભાવ સતત ઘટી રહ્યો છે

અને મહુવામાં ડુંગળીનો ભાવ ઘટીને 400 રૂપિયા અંદર આવી ગયો છે. જે ખેડૂતો માટે માઠા સમાચાર છે. આ વખતે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે.

ત્યારે માર્કેટયાર્ડમાં ખેડૂતોને આશા હતી કે, સારો એવો ભાવ બોલાય તો અમારે નુકસાની થશે નહીં. પરંતુ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાતા ખેડૂતો પોતાનો પાક નો સંગ્રહ કરી રહ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે, આગામી થોડા દિવસોમાં ડુંગળીનો ભાવ સારો બોલે છે. જેથી કરીને ખેડૂતો પોતાની ડુંગળી વેચી રહ્યા નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *