પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને આવ્યા મોટા સમાચાર, જાણો તમારા શહેર નો નવો ભાવ

ઇન્ટરનેશનલ માર્કેટ માં ફૂડ ઓઈલ નો ભાવ સાત વર્ષમાં સૌથી વધારે નોંધાયો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 95.35 રૂપિયા અને ડીઝલ નો ભાવ 89.33 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલ 98.11 ડીઝલનો ભાવ છે 89.11 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 95.41 રૂપિયા અને ડીઝલનો ભાવ 86.67 રૂપિયા પ્રતિ લિટર મુંબઈમાં સૌથી વધુ 110 રૂપિયા આસપાસ નોંધાયો છે.

દેશના ચાર મહાનગર શહીદ મુખ્ય શહેરોમાં આજનો ભાવ જાણીએ. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 95.41 રૂપિયા અને ડીઝલ નો ભાવ 86.67 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ 109.41 રૂપિયા અને ડીઝલ નો ભાવ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 101.40 રૂપિયા અને ડીઝલ નો ભાવ 41.93 રૂપિયા પ્રતિ લીટર છે.

અમદાવાદમાં પેટ્રોલની વાત કરીએ તો 95.11 રૂપિયા અને ડીઝલમાં ભાવ 89.11 પ્રતિ લીટર નોંધાયો છે.

દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ ડીઝલનો ભાવ બદલાતું હોય છે સવારે 6 વાગ્યાથી નવો લેટેસ્ટ ભાવ લાગુ પડતો હોય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી અને ડોલર કમિશન અને અન્ય ચાર્જ કર્યા બાદ તેનો ભાવ મૂકવામાં આવતો હોય છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 95.35 રૂપિયા અને ડીઝલ નો ભાવ 89.33 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *