ગૃહિણીઓ માટે માઠા સમાચાર / LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો વધારો, જાણો નવો ભાવ

સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50થી વધુ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે. 14.2 કિલો ગેસ સિલિન્ડર નો ભાવ હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે. સિલિન્ડર નો ભાવ 949.50 રૂપિયા હતો. આ 11 શહેરોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે.

દેશની વાત કરીએ તો મધ્યપ્રદેશ નો ભાવ 1032 રૂપિયા બોલાવ્યો છે. જ્યારે બિહારમાં નો ભાવ 1055 રૂપિયા બોલી રહ્યો છે પટનામાં 1048 રૂપિયા ભાવ 500 છે.

જેથી સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. દિલ્હી ની વાત કરીએ તો એલપીજી ગેસ ની કિંમત 949.50 રૂપિયા નોંધાય છે. જ્યારે કોલકાતામાં ગેસ સિલિન્ડર નો ભાવ 976 રૂપિયા નોંધાયો છે.

એક વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 130 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. 1 માર્ચ 2020 ના રોજ દિલ્હીમાં કરેલું ની કિંમત 819 રૂપિયા હતી. જે હવે 949.50 રૂપિયા પહોંચી ગઈ છે.

લાંબા સમય બાદ ઘરેલું ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અને તેના ભાવમાં એક સાથે 50 રૂપિયાનો વધારો કરવાથી સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડશે.

મધ્યમ વર્ગના જનતા માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ સહિત અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.