મોટા સમાચાર / આવી રહ્યું છે ‘ગુલાબ’ વાવાઝોડું, આ વિસ્તારોમાં કરાયું હાઇએલર્ટ..

ભારતમાં વધુ એક વાવાઝોડાનો ખતરો, બંગાળની ખાડીમાં પ્રેશર વધ્યું આગામી સમયમાં ગુલાબ વાવાઝોડામાં ફેરવી શકે છે. ચક્રવાત અતિભારે વરસાદને લઈને આઈએમડી એ જાહેર કર્યું હાઈએલર્ટ. દેશના પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં આપી દેવામાં આવ્યું છે.

આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો છે, તે ગુલાબ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે.

અને જો આ પ્રેશર વાવાઝોડામાં ફેર હોય તો સીધું જ ઓડિશા, આંધ્રપ્રદેશ તરફ આગળ વધી શકે છે. દરિયામાં થઇ રહેલા ઘટનાને જોતા કોલકત્તા મીદનાપુર 24 પરગણા સહિત આખા બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

IMD એ અલેટ આપતા કોલકાતા પોલીસ કંટ્રોલરૂમ શરૂ કરી દીધું છે. અને બધા જ પોલીસ સ્ટેશન પર હાઈએલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે.

અંધરા પ્રદેશ, ઓરિસ્સા અને બંગાળના દરિયાકિનારા પર એલર્ટ ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શનિવારે જ આ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, શનિવારે સવારે પ્રેશર ગોપાલપુર થી 510 કિમી દુર કેન્દ્રીત હ. ચક્રવાતી તોફાન તેજ થઈ જાય તેવી સંભાવના છે. અને તે પશ્ચિમ તરફ આગળ વધશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *