ગુજરાતમાં હવે સહેવા બાજુ આવતીકાલ સુધીમાં સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં દરિયો પણ તોફાની બની રહ્યો છે. ત્યારે પોરબંદરના બંદર પર વરસાદની આગાહીના કારણે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
આટલું જ નહીં માછીમારોને પણ વહેલામાં વહેલી તકે છે. તે નજીકના બંદર પર પહોંચી જવા માટેની સૂચના આપવામાં આવી છે. હવે સમુદ્રમાં ન જવા માટેનું પણ કહેવામાં આવ્યું છે.
કે પોરબંદરમાં સુરક્ષા એજન્સીઓએ પણ એલર્ટ આપ્યું છે. હવામાન વિષમ તથા ઝડપી પવનના કારણે દરિયો તોફાની બને અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતા રહેલી હોય તેના કારણે પણ લગાવવામાં આવ્યું છે.
ઝડપી પવન ને કારણે 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. પોરબંદર ની સાથે સાથે વલસાડમાં તિથલના દરિયા પણ તોફાની બન્યો હોવાનું સામે આવી રહ્યું છે.
ગુલાબ વાવાઝોડાની અસરના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેને પગલે તિથલ દરિયા કિનારા પર લાગેલા સ્ટોર પવન માં ઉડી ગયા છે.
કાલે બપોરે એક વાગ્યે કચ્છના નલીયા ના દરિયામાં શાહિદ વાવાઝોડું ઉદ્ભવશે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેનું પાછળનું મુખ્ય કારણ એ છે ગુલાબ વાવાઝોડું કારણ કે ગુલાબ વાવાઝોડાને કારણે અરબ સાગરમાં લો પ્રેશર થશે અને કચ્છના અખાતમાં વરસાદની આંખ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેના કારણે ગુજરાતના દરીયાકિનારે નવું શાહિન વાવાઝોડુ ઉદ્ભવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!