મોટા રાહતના સમાચાર / ખાદ્યતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, સીંગતેલ અને કપાસિયા તેલ..

ખાદ્ય તેલો છેલ્લા દિવસની બેફામ તેજી બાદ હવે પાછા પડી રહ્યા છે આજે પામોલીન તેલ ના ભાવ 32 રૂપિયાનો ઘટાડો થયો છે. અને તેનો ભાવ 2400 ની અંદર આવી ગયા છે ગયા પખવાડિયે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો. વિશ્વ બજારમાં તેજીના પડઘા પડ્યા હતા પરંતુ હવે તેના ભાવ ઘટવા લાગ્યા છે. ઉત્પાદન આંકડા ના ભાવ તૂટયા છે.

મલેશિયામાં ગત પખવાડિયે પામોલીન ઉત્પાદન વધતા તો થઈને રહેશે. 35 લાખ ટન નિકાસ પરમિટ ઇસ્યુ કરતા ભાવમાં દબાણ આવ્યું છે. રાજકોટ ખાતે પામોલિન ડબ્બાનો ભાવ 30 રૂપિયા ઘટીને 2380 થી 2395 વચ્ચે હતા તે નીચે આવ્યા છે.

થોડા મહિના પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે સરકારે કાબૂમાં લેવા માટે ઘણા નિર્ણયો પણ લીધા છે. પણ ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. સીંગતેલ અને કપાસિયા તેલ ની વાત કરીએ તો તેમાં પણ 60 થી 70 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે.

મોંઘવારી ના ભાવ વચ્ચે કપાસિયા તેલ અને સીંગતેલમાં ભાવ માં નહિ વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે, સાથે પામોલીન તેલમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.

વિશ્વકર્મા ખાદ્યતેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પામોલીનમાં 30 રૂપિયા અને સીંગતેલ અને કપાસિયાતેલમાં નહિવત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇને ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *