Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજ્યના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, ત્રણ લાખ રૂપિયા... - GUJJUFAN

રાજ્યના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, ત્રણ લાખ રૂપિયા…

ગુજરાતમાં ભાદરવા મહિનામાં ખૂબ જ વરસાદ થયો છે જેથી કૃષિ પાક નું ચિત્ર બદલાઈ ગયું છે. તેની સીધી અસર મગફળી પાક પર અત્યારે જોવા મળી રહી છે. મગફળીની ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આ વખતે 3.44 લાઈટર નો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ અંદાજ ગુજરાત સ્ટેટ સિડ્સ અસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યો છે

જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે. તો એસબીઆઇ તમને આગળ ઉપર તમે આજે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે.

લાભ લેવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી ઋષિ પ્લેટફોર્મ પર અરજી કરી શકો છો. ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 થી 12 બોર્ડ પરીક્ષા આ વર્ષે સમયસર જ માર્ચમાં લેવાની છે.

પરંતુ બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરવાનું શરૂ થશે. કારણકે હજુ સુધી સ્કૂલ માં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શિક્ષણ ચાલી રહ્યું છે.

પ્રવેશ પણ મોડે સુધી થાય છે. તેમજ 18મીથી પ્રથમ સત્ર પરીક્ષા શરૂ થવાની છે. ગત વર્ષે કોરોના ના લીધે ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ મોડી શરૂ થઇ હતી.

અને તે મોડે સુધી ચાલી હતી. આ વર્ષની બોર્ડ પરીક્ષા એટલે કે 2022માં લેવાની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સમયસર માર્ચમાં લેવામાં આવનાર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *