મોટા રાહતના સમાચાર / સીંગતેલના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો, ગૃહિણીઓમાં ખુશીની લહેર

મુંબઈ તેલીબીયા બજારમાં આજે સિંગતેલના ભાવ સૌરાષ્ટ્ર પાછળ ઘટયા હતા. જોકે આ યાદી તથા ખાદ્યતેલના ભાવમાં વિશ્વ બજાર પાછળ ઉતર્યા હતા. ક્રૂડ તેલમાં ઉછાળા વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ઊંચકાયા હતા. ઇન્ડોનેશિયા પામતેલ નિકાસ પર અંકુશ એવા નિર્દેશો એ આજે મલેશિયામાં પામ તેલ ના ભાવ ઉછળ્યા હતા.

અમેરિકામાં સોયાતેલના ભાવ પ્રોજેક્ટ માં આજે 85, 86 પોઇન્ટ ઉચકાયા હતા. સિંગતેલના ભાવ મુંબઈ બજારમાં 10 કિલોના ઘટીને રૂપિયા 1320 રહ્યા છે. જ્યારે કપાસિયા તેલના ભાવ રૂ 1240 રહ્યા છે.

સૌરાષ્ટ્ર બાજુ ભાવ ઘટી સીંગતેલના 1275 તથા 15 કિલો 2050 થી 2060 અને કોટન ના ભાવ 1175 થી 1180 રૂપીયા રહ્યા છે.

સન ફ્લાવર ના ભાવ 1175 રૂપિયા રહ્યા છે. માસ્ટર ના ભાવ રૃપિયા 1640 રહ્યા છે. એરંડા વાયદા બજારમાં તેજી અટકી જતાં 100 રૂપિયા ભાવ તૂટયા છે.

આ દરમિયાન મુંબઈ હાજર બજારમાં આજે દિવેલ ના ભાવ વધતા અટકી ને 10 કિલોના રૂપિયા 16 ભાવ રૂપિયા 1284થી હજાર રૂપિયા રહ્યા છે. જ્યારે એરંડાના ભાવ રૂપિયા 6400 રૂપિયા બોલાતા થયા હતા.

ગૃહિણીઓ માટે સારા અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાતા ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *