કોંગ્રેસમાં મોટો ગણગણાટ / આ દિગ્ગજ નેતાઓને ફરી નહીં મળે સ્થાન, હાઈકમાન્ડ નાં મોટા નિર્ણયો..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ કરતા વધુ સમય બાકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષ નેતા કોંગ્રેસ હાઉસ પસંદગી કરી શકી નથી. લાંબા સમયથી અસમર્થતાને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ માં નારાજગી જોવા મળી રહી છે.

બીજી તરફ એવો છે કે નવા નેતાની પસંદગી માટે હાઈ કમાન્ડે બરોબર સર્વે કરાવ્યો છે. જેના આધારે વારંવાર ચૂંટણી વાર્તા જુના છાપેલા કાટલા જેવા નેતાઓને ફરી ચાન્સ ન મળે તેવી શક્યતા છે.

નવા નેતા ઉપર હાઈ કમાન્ડ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી માં આવે ત્યારે હાઈ કમાન્ડ દ્વારા કોંગ્રેસ પક્ષની સ્થિતિ સ્થાનિક મજબૂત નેતા સહિતના વિવિધ સર્વ કરવામાં આવતા હતા.

કોંગ્રેસના સૂત્રો કહે છે કે, હાઈકમાન્ડે મોકલેલી ટીમો દ્વારા ત્યારે સર્વે થઇ રહ્યા છે. આ સર્વેને કોંગ્રેસ હાઈકમાન્ડ માન્ય રાખે તો નવા ચહેરાઓને ગુજરાત કોંગ્રેસનું સુકાન મળી શકે તેમ છે.

મહત્વનું છે કે, લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસ નું માળખું ખાલી છે.માત્ર પ્રમુખ કાર્યકારી પ્રમુખ શ્રી આખું વિખરાયેલું છે.

કોંગ્રેસની ઘોર ખોદી કરનાર નેતાઓ અને માર્ગદર્શક મંડળમાં સમાવીને આડકતરી રીતે તેમના કદ પ્રમાણે વેતરી નાખવા આયોજન થયું છે. આગામી દિવસોમાં કોંગ્રેસને નવા પ્રભારી પણ મળવાના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *